Skip to main content

Our Kutch

Category: Kutch Discovery

Heritage

કચ્છના રણમાં છુપાયેલું મધ્યકાલીન Barbadgaon: સરહદ નજીકની શોધે ખોલ્યું ઇતિહાસનું નવું પાનું!

ભારત-પાકિસ્તાન સરહદ નજીક પશ્ચિમ કચ્છના અત્યંત દુર્ગમ વિસ્તારમાં મળેલા પુરાતત્વીય અવશેષોએ કચ્છના મધ્યકાલીન ઇતિહાસ અંગે સંશોધકો સામે અનેક નવા પ્રશ્નો ઊભા કર્યા છે. આ સ્થળને હાલ સંશોધકો દ્વારા કામચલાઉ રીતે ‘બરબાદગામ’ (Barbadgaon) નામ આપવામાં આવ્યું છે. અહીં ઈંટોની રચનાઓ, માટીના વાસણો, દીવાઓ, તાંબાનો સિક્કો, ઘરગથ્થુ સામગ્રી અને ચોખાની પ્રક્રિયા સાથે જોડાયેલા ટેરાકોટાના સાધનો ઉપરાંત આશરે […]